હળવદ માં ભાજપની  વિજય સંકલ્પ બાઇક રેલી, રેલીમાં ભાજપના હોદેદારો સહિત માટી સંખ્યામાં કાર્યકરો જોડાયા.

0
90
હળવદ માં આજરોજ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે.ત્યારે ભાજપે આ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે .જેના ભાગરૂપે હળવદમાં ભાજપે વિજય માટે આજે વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કર્યુ છે.આ બાઇક રેલીમાં ભાજપના દિગજ્જ નેતા તથા હોદેદારો અને મહિલા અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આ વિજય સંકલ્પ બાઇક રેલીનું ઠેરઠેર અભિવાદન કરવામાં આવ્યું હતું.જોક ભારતીય વાયુસેનાના વિગ કમાન્ડર અભિનંદનને પાક.એ મુક્ત કરતા તેનું અભિવાદન કરવા બાઇક રેલીમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા .
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here