Friday, August 12, 2022
Homeહળવદ માં સરદાર પટેલ વિદ્યાલય માં શુભેચ્છા સમારોહ ધોરણ ૧૦ ,૧૨  ઉજવાયો.
Array

હળવદ માં સરદાર પટેલ વિદ્યાલય માં શુભેચ્છા સમારોહ ધોરણ ૧૦ ,૧૨  ઉજવાયો.

- Advertisement -

આજ ૨૮,૨,૨૦૧૯ ના રોજ સરદાર પટેલ  વિદ્યાલય માં ધોરણ ૧૦,૧૨ ના વિદ્યાર્થીઓ  ભાઈઓ તથા બહેનો માટે બોડ ની પરીક્ષા નિમિતે “શુભેચ્છા સમારોહ”રાખવામાં આવ્યો હતો. જેમાં શાળા ના m.d ગુંજન શાહ અને વિશાલ ભાટિયા તથા આચાર્ય  અલકેશ ભાઈ ચૌધરી અને વિજય ભાઈ મેવાડા સાહેબ ઉપસ્થિત  રહ્યા હતા.

કાર્યકામ ની શરૂવાત માં  ગુંજનભાઈ સાહે વિદ્યાર્થીઓ ની બોડની પરીક્ષા હાઉભાવ દૂર કરવા મોટિવેશન સ્વીચ આપી હતી.અને વિશાળ ભાટિયા સાહેબ બાળકોના ઉત્સાહ વધારવા નો પયત્ન કરવામાં આવ્યો.આચાર્ય અલકેશ ભાઈ વિધાર્થીઓ ને કઈ કઈ બાબતો ની કાળજી રાખવી તે અંગે માહિતગાર કરીયાં. અને વિજય ભાઈ મેવાડાએ બાળકોને સ્વથ્યય ખાસ  તકેદારી અંગે સૂચન ક્યુ હતું.
આકાયકમ  ધોરણ ૧૦,૧૨ ના વિદ્યાર્થીઓ ને કુમકુમ,તિલક કરી શુભેચ્છા ભેટ રૂપે દરેક વિદ્યાર્થીઓ ને પેન આપી મોં મીઠું કરવી વિદ્યાર્થીઓ નો ઉત્સાહમાં વધારો કર્યો હતો.અને આશીવચન પાઠવ્યા હતા.
રિપોર્ટર: રોહિત પટેલ, હળવદ.મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular