હળવદ : રિલાયન્સ પેટ્રોલ પંપ ની બાજુમાં ક્રિકેટગ્રાઉન્ડ પાસે બે બાઇક સામસામે ભટકાતા ત્રણ યુવાનને ઇજા

0
98
હળવદ ધાંગધ્રા હાઈવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ ની બાજુમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે એકટીવા અને હોન્ડા સાઈન સામસામે ભટકાતા અકસ્માત સજૉયો હતો  જેમાં ત્રણ યુવાનોને ઈજા પહોંચી હતી જાણવા મળતી માહિતી મુજબ યુવાન મેચ જોવા જતા હતા ત્યારે એકટીવા અને હોન્ડા બાઇક સામસામે ભટકાતાકા ત્રણ યુવાનને ઇજા પહોંચી હતી યુવાનનો ને  તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ફરજ પરના ડોક્ટર કૌશલ પટેલ તાત્કાલિક સારવાર  આપી હતી જેમાં ગોપાણી રાધેન ઉ,15 પ્રિન્સ ગોઠીઉ,15 નેલ્સન મોતરીયા ઉ26 ને (હળવદ) વાળ ને અકસ્માત માં ઈજા પહોંચી હતી સદનસીબે મોટી જાનહાનિ ટળરી હતી થોડીક વાર માટે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો બાદમાં  રાબેતા આ મુજબ ટ્રાફિક ચાલુ થઈ ગયો હતો,
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here