Monday, October 18, 2021
Homeહળવદ : સગીરા ને લગ્ન ની લાલચ આપી ને ભગાડી...
Array

હળવદ : સગીરા ને લગ્ન ની લાલચ આપી ને ભગાડી ગયા ની સગીરા ની માતા એ ફરિયાદ નોંધાવી

હળવદમાં સગીરાને ભગાડી જતા પોલીશ ફરિયાદ.
    હળવદ : હળવદની સગીરાને એક શખ્સ લગ્નની લાલચ આપીને ભગાડી ગયાની સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે.આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર હળવદના ભવાની ઢોરા પાસે રહેતી સગીરાને શરીફશા મહમદશા ફકીર નામનો શખ્સ ગતતા 7ના રોજ લગ્નની લાલચ આપીને ભગાડી ગયો છે.આ બનાવની સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આરોપી સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS હળવદ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments