હવે આ અભિનેત્રીના સુપર હોટ BOLD PHOTOSએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ

0
43

વાણી કપૂરનો ફિલ્મી દુનિયા સાથે કોઈ નાતો નહતો. ત્યારબાદ પણ વાણી પોતાની પહેલી ફિલ્મ શુદ્ધ દેસી રોમાન્સથી ખુબ વાહવાહ મેળવી.  2 /7 બેચલર ઈન ટુરિઝમ ભણેલી છે

વાણીએ બેચલર ઈન ટુરિઝમનો અભ્યાસ ઈગ્નોથી કર્યો હતો અને અભ્યાસ પૂરો થયા બાદ તેણે ઓબેરોય હોટલ્સમાં ઈન્ટર્નશીપ કરી અને ત્યારબાદ આઈટીસીની હોટલોમાં કામ કર્યું.  3 /7 નાના પડદેથી કરી કેરિયરની શરૂઆત

વાણી કપૂરે નાના પડદે ‘રાજુબેન’ શોથી કેરિયરની શરૂઆત કરી હતી.  4 /7 એક સાથે 3 ફિલ્મો સાઈન કરી

નાના પડદે ઓળખ બનાવ્યાં બાદ તેણે યશરાજ બેનર સાથે 3 ફિલ્મો સાઈન કરી હતી.  5 /7 ફિલ્મફેર એવોર્ડ મળેલો છે

વાણીને ફિલ્મ ‘શુદ્ધ દેસી રોમાન્સ’ માટે બેસ્ટ ડેબ્યુ ઈન ફિમેલનો ફિલ્મફેર એવોર્ડ મળેલો છે.  6 /7 ‘વોર’માં જોવા મળી હતી

વાણી ગત વર્ષે આવેલી ફિલ્મ ‘વોર’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઋતિક રોશન અને ટાઈગર શ્રોફ પણ જોવા મળ્યા હતાં.

ફિલ્મ વોર બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here