Tuesday, December 7, 2021
Homeહાલોલ-શિવરાજપુર રોડ પર નવા કુવા ગામ પાસે ચાલુ કારે આગ લાગી, કોઇ...
Array

હાલોલ-શિવરાજપુર રોડ પર નવા કુવા ગામ પાસે ચાલુ કારે આગ લાગી, કોઇ જાનહાની નહીં

 

વડોદરાઃ હાલોલ-શિવરાજપુર રોડ પર નવા કુવા ગામ પાસે આજે સવારે સાત વાગ્યે ચાલુ કારમાં અચાનક આગ લાગી હતી. જેને પગલે કારનો ચાલક કારમાંથી ઉતરી ગયો હતો. આગને પગલે રોડ પર પસાર થઇ રહેલા વાહનચાલકો દોડી આવ્યા હતા. અને તુરંત જ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments