Tuesday, September 21, 2021
Homeહાવડા - પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાંથી દારૂના મોટા જથ્થા સાથે 6 ઝડપાયા
Array

હાવડા – પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાંથી દારૂના મોટા જથ્થા સાથે 6 ઝડપાયા

સુરતઃ ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતા ઈસમોને ઉધના આરપીએફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. હાવડા – પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાંથી દારૂના મોટા જથ્થા સાથે 6 ઈસમોને પકડી પાડ્યા છે. તપાસ કરતા 1867 બોટલ દારૂ મળી આવ્યો હતો. હાલ તો આરપીએફ પોલીસ દારૂ અને 6 ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. દારૂ ક્યાંથી લવાયો હતો? દારૂ ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો? દારૂ કોની પાસેથી લેવામાં આવ્યો હતો? અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments