Thursday, October 21, 2021
Homeહા હું દારૂ પીધેલો છું અને 24 કલાક પીધેલો જ હોવ છું:...
Array

હા હું દારૂ પીધેલો છું અને 24 કલાક પીધેલો જ હોવ છું: અમદાવાદ ટ્રાફિક પોલીસકર્મી

અમદાવાદ: સાયન્સસિટીમાં સોલા A-ડિવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર પાટીલ ઓન ડ્યૂટી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ત્યારે હેડ કોન્સ્ટેબલે કહ્યું, ‘હા હું દારૂ પીધેલો છું અને 24 કલાક પીધેલો જ હોવ છું’. રોષે ભરાયેલા લોકોએ કોન્સ્ટેબલને પોલીસને હવાલે કર્યા હતા. આ ઘટનાના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments