Sunday, November 28, 2021
Homeહિંમતનગર તાલુકાની 10 વર્ષીય બાળા પર 60 વર્ષના પ્રૌઢનું દુષ્કર્મ
Array

હિંમતનગર તાલુકાની 10 વર્ષીય બાળા પર 60 વર્ષના પ્રૌઢનું દુષ્કર્મ

હિમતનગર: ચા આપવા આવેલ 10 વર્ષિય બાળકી સાથે 60 વટાવી ચૂકેલા પ્રૌઢે ગત તા.30-01-19 ના રોજ સાંજે સાડા ચારેક વાગ્યે દુષ્કર્મ આચરતા ચાર માસ અગાઉ 14 માસની બાળકી સાથે થયેલ દુષ્કર્મની ઘટના તાજી થઇ છે. આ કિસ્સામાં ભોગ બનનાર બાળકી નાના સમાજની છે.

  • દુષ્કર્મનો ભોગબનનાર બાળકીના પિતાએ જણાવ્યુ કે કાન્તીભાઇ મકવાણાએ આવુ બે – ત્રણ વખત કર્યુ હોય તેમ લાગે છે. બાળકીને ધમકી આપી હતી કે મા- બાપને કહીશ તો જાનથી મારી નાખીશ મારી પુત્રી રડી રડીને આવુ બોલે છે. તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યુ હતુ કે પંકજ પટેલ નામના વ્યક્તિએ કોરા કાગળો ઉપર સહીઓ કરાવી લઇ રૂ.50 હજાર આપ્યા હતા તેમણે ઉમેર્યુ હતુ કે અમે પૈસા લીધા નથી.
  • ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તરત જ કાન્તીભાઇ કડવાભાઇ મકવાણાની અટકાયત કરી લીધી હતી અને બાળકીનું મેડીકલ કરાવાયુ હતુ. તપાસ પોલીસે ઘટના સ્થળનું પંચનામુ કરી વીડીયોગ્રાફી કરાવી FSL  ની મદદ પણ લીધી હતી તથા કાન્તીભાઇ મકવાણાનું મેડીકલ પણ કરાવ્યું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments