Saturday, September 25, 2021
Homeહોળી દહન બાદ અંગારા પર ચાલવાની છે પરંપરા, પાંચ વર્ષના બાળકથી લઈ...
Array

હોળી દહન બાદ અંગારા પર ચાલવાની છે પરંપરા, પાંચ વર્ષના બાળકથી લઈ વૃદ્ધ પણ…

દેશભરમાં હોળી લોકો અલગ અલગ રીતે સંપૂર્ણ શ્રધ્ધા સાથે ઉજવે છે. સુરત – ઓલપાડ તાલુકાના સરસ ગામમાં હોળી દહન બાદ અંગારા પર ચાલવાની પરંપરા છે. ગામમાં આ પ્રણાલિકા વર્ષોથી ચાલી આવી રહી છે. હોળીકા દહન બાદ શ્રધ્ધાળુઓ પાંચથી છ સેન્ટીમીટર સુધી પાથરેલા અંગારા પર ચાલી પોતાની આસ્થા દર્શાવે છે. વર્ષોથી ગામમાં પાચ વર્ષના બાળકથી લઇ સાંઈઠ વર્ષના વૃદ્ધ સુધીના લોકો અંગારા પર ઉઘાડા પગે ચાલે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments