Tuesday, September 28, 2021
Homeહોળી ધૂળેટી તહેવારોને લઈને અમદાવાદમાં આરોગ્ય વિભાગ સક્રિય, શહેરમાં ઠેર-ઠેર દરોડા
Array

હોળી ધૂળેટી તહેવારોને લઈને અમદાવાદમાં આરોગ્ય વિભાગ સક્રિય, શહેરમાં ઠેર-ઠેર દરોડા

હોળી ધૂળેટીના તહેવારને લઇને અમદાવાદનું આરોગ્ય વિભાગ સક્રિય થયું હતું. આરોગ્ય વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખજૂર, હારડા અને ધાણીના ઉત્પાદકોને ત્યાં દરોડા પાડીને ચીજવસ્તુઓની ચકાસણી કરી હતી. તહેવારનોના દિવસોમાં લોકો મીઠાઇ સહિતની સામગ્રી ખુબ મોટા પ્રમાણમાં ખરીદતા હોય છે. ત્યારે આવા સમયે વેપારીઓ વધુ રૂપિયા કમાવવાની લાલચમાં ભેળસેળ કરતા જોવા મળે છે. જોકે આગોતરા આયોજનના ભાગરૂપે આરોગ્ય વિભાગે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments