હોળી ની ઉજવણી માં ‘મૈં ભી ચોકીદાર’ની ઝાંખી, યુવાનો એ ધારણ કર્યો ચોકીદાર નો વેશ

0
0

ભાજપનું મૈં ભી ચોકીદાર સ્લોગન ધૂળેટીના પર્વમાં પણ જોવા મળ્યું. દિલ્હીમાં ધૂળેટી પર્વમમાં યુવાનોના એક ગ્રુપે મૈં ભી ચોકીદાર થીમ પર પર્વની ઉજવણી કરી. એક યુવકે ચોકીદારનો વેશ ધારણ કરીને યુનિફોર્મ અને હાથ પર મૈં ભી ચોકીદારનું ટેટુ ચિતરાવીને ઉજવણી કરી. દિલ્હીની સડકો પર યુવાઓએ એક બીજા પર રંગ છાંટીને ઉજવણી કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here