Friday, April 19, 2024
Homeઅમદાવાદ : હાટકેશ્વર માં પૈસા ની લેતી દેતી માં યુવક ની હત્યા...
Array

અમદાવાદ : હાટકેશ્વર માં પૈસા ની લેતી દેતી માં યુવક ની હત્યા , આરોપી ફરાર

- Advertisement -

અમદાવાદ: હાટકેશ્વર વિસ્તારમાં ગઈકાલે રાતે પૈસાની લેતી દેતીમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. મોડી રાતે જાહેર રોડ પર છરીના ઘા મારી હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.

હાટકેશ્વર વિસ્તારમાં આવેલી ભગવતીનગર સોસાયટીમાં રહેતો કેવલ જાડીયો નામના યુવકને પાર્થ એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષદ ચાવડા નામના યુવક પાસેથી 25000 રૂપિયા લેવાના નીકળતા હતા. ગઈકાલે રાતે કેવલ હર્ષદ પાસે પૈસાની ઉઘરાણી કરવા ગયો ત્યારે હર્ષદે બોલાચાલી કરી કેવલને છરીના ઘા મારી દીધા હતા. અમરાઈવાડી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular