Saturday, April 20, 2024
Homeઅમરેલી : હજી તો ઉનાળાની શરુઆત થયેલ છે ત્યારે આમ માનવીની સાથે...
Array

અમરેલી : હજી તો ઉનાળાની શરુઆત થયેલ છે ત્યારે આમ માનવીની સાથે વન્ય પ્રાણી પણ પાણી માટે વલખાં મારી રહેલ

- Advertisement -

અમરેલી વિસ્તારમાં પાણીની શોધમાં 6 સિંહો રઝળતાં જોવા મળ્યાં હજી તો ઉનાળાની શરૂઆત થયેલ છે ત્યારે હાલ ગરમીનો પારો દિવસે ને દિવસે વધતા આમ માનવીની સાથે વન્ય પ્રાણી સિંહો પણ અકળાય છે ત્યારે હાલ આ કાળઝાળ ગરમીમા વન્ય પ્રાણી માટે પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા લોકોએ માગણી કરેલ.

 

અમરેલી વિસ્તારમાં પાણીની શોધમાં 6 સિંહ રઝળતાં જોવા મળ્યા હજી તો ઉનાળાની શરૂઆત થયેલ છે ત્યારે હાલ ગરમીનો પારો દિવસે ને દિવસે વધતા આમ માનવીની સાથે વન્ય પ્રાણી સિંહો પણ અકળાય છે ત્યારે હાલ જાણવા મળ્યા મુજબ અમરેલી જિલ્લાના લોકી અને જુનાસાવરની સીમનો આ વિડીયો હોવાનું અનુમાન થયેલ છે ત્યારે પાણીની શોધ અને ઠંડક મેળવવા માટે 6 સિંહો રસ્તા પર આવી ચડ્યા હતાં. પાણીની શોધમાં આ વિસ્તારમાં આંટા મારે છે. ત્યારે આજે 6 સિંહો પાણી માટે શેત્રુન્જી નદી નજીકનાં ખેતરોમાં દોડતા જોવા મળ્યા હતાં. આ પહેલા પણ 4 સિંહો પાણીની શોધમાં આ વિસ્તારમાં જોવા મળેલ હોવાનું મહેશ બારૈયાએ જણાવેલ..

મહેશ બારૈયા સાથે અશોક મણવર અમરેલી, CN24NEWS

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular