Friday, March 29, 2024
Homeઅમિત શાહ અને જીતુ વાઘાણીએ અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી
Array

અમિત શાહ અને જીતુ વાઘાણીએ અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી

- Advertisement -

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. અમિત શાહ ઘાટલોડિયામાં રહેતા તેમના બહેનના ઘરે સાંજે પાંચ વાગ્યે આવ્યા હતા અને બે કલાકથી વધારે સમય સુધી રોકાયા હતા. અમિત શાહે પતંગ ચગાવી તે સમયે જીતુભાઈ વાઘાણીએ તેમની ફિરકી પકડી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular