Friday, March 29, 2024
Homeઆ ઉનાળામાં AC ખરીદવાનું વિચારી રહ્યા છો? તો આ ટિપ્સ મદદમાં આવશે
Array

આ ઉનાળામાં AC ખરીદવાનું વિચારી રહ્યા છો? તો આ ટિપ્સ મદદમાં આવશે

- Advertisement -

માર્ચ પૂરો થવાની સાથે જ ઉનાળાની ગરમી વધતી જાય છે. એવામાં લોકો નવું AC ખરીદવાનું પ્લાનિંગ કરે છે. આ સ્થિતિમાં એ નિર્ણય કરવો ઘણો મુશ્કેલ હોય છે કે, કયુ AC લેવુ કે પછી તેમના રૂમની દ્રષ્ટિએ કયા પ્રકારનું AC યોગ્ય રહેશે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે એસી ખરીદતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવુ જોઇએ.

– જો તમારા રૂમની સાઇઝ 100-200 સ્કેવર ફૂટની છે, તો 1 ટનથી વધારે સાઇઝનું 1.5 ટન અને 2 ટનની કેપેસિટીવાળુ AC લેવુ જોઇએ.

– ફિકસ્ડ સ્પીડ ACની જગ્યાએ ઇન્વર્ટર ACનો ઉપયોગ કરવાથી વિજળીની બચત થાય છે.

– સ્પ્લિટ ACની સરખામણીમાં વિન્ડો AC વધુ અફોર્ડેબલ હોય છે. જોકે, બંનેએ કામ કરવા માટે ઘણી એર સ્પેસની જરૂર પડે છે.

– AC ખરીદતા પહેલા સ્ટર રેટિંગ્સનો ખ્યાલ રાખવો જોઇએ. 5 સ્ટાર રેટિંગવાળા અપ્લાયન્સ સૌથી વધુ વિજળી બચાવે છે.

– AC માટે ઘણા પ્રકારના ફિલ્ટર ઉપલબ્ધ છે. જોકે ખાસ ફિલ્ટર માટે તમારે વધારે કિંમત ચૂકવવી પડી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular