Thursday, April 18, 2024
Homeબોલીવૂડએક્ટ્રેસ અવનીત કૌર કિલર પૉઝ આપતી જોવા મળી

એક્ટ્રેસ અવનીત કૌર કિલર પૉઝ આપતી જોવા મળી

- Advertisement -

અભિનેત્રીએ સીરિયલ ‘અલાદ્દીન’માં જાસ્મિનનો રોલ કર્યો હતો. આ સીરિયલમાં આવ્યા બાદ અવનીતની બોલ્ડનેસ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. અવનીતે કેમેરા સામે એક કરતા વધુ કિલર પોઝ આપ્યા છે. આ પોઝ આપતાં અવનીતે એવી સ્ટાઈલ બતાવી છે કે લુક્સ જોઈને ફેન્સ બેકાબૂ થઈ જાય છે. હાલમાં અવનીત કૌર જાપાનમાં એન્જોય કરી રહી છે.

અવનીતે આ તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે અવનીત કૌરે સોશિયલ મીડિયા પર આવી તસવીરો શેર કરી હોય. આ પહેલા પણ અવનીતે આવા ફોટા શેર કર્યા છે. અવનીત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પ્રમોશનલ પોસ્ટ્સથી દર મહિને લાખો રૂપિયા કમાય છે. આ સિવાય અભિનેત્રી મ્યુઝિક વીડિયો, ટીવી અને ફિલ્મોમાંથી પણ મોટી કમાણી કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular