Friday, March 29, 2024
Homeગૌરાંગ પટેલ જે વિભાગમાંથી એપીએમસીમાં સભ્ય બન્યા ત્યાંથી જ મોટો ઝટકો
Array

ગૌરાંગ પટેલ જે વિભાગમાંથી એપીએમસીમાં સભ્ય બન્યા ત્યાંથી જ મોટો ઝટકો

- Advertisement -

મહેસાણાના ઉંઝા એપીએમસીની ચૂંટણીમાં ગૌરાંગ પટેલ જૂથને સૌથી મોટો ફટકો પડ્યો છે. ખરીદ વેચાણ સહકારી સંઘની ત્રણ મંડળી રદ કરવા સામે થયેલી પિટિશન હાઇકોર્ટે આજે ફગાવી છે. ગૌરાંગ પટેલ આજ વિભાગમાંથી એપીએમસીમાં સભ્ય બન્યા હતા. હાઈકોર્ટની ડબલ બેન્ચે ત્રણ મંડળી રદ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આગામી સમયમાં ગૌરાંગ પટેલે સુપ્રીમમાં જવુ પડે તેવી સ્થિતિ છે. 31 માર્ચ બાદ ઊંઝા એ.પી.એમ.સીમાં વહીવટદાર આવે તેવી શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular