Friday, March 29, 2024
Homeજયંતી ભાનુશાળીની હત્યામાં છબીલ પટેલનો હાથ, CID ક્રાઈમનો ઘટસ્ફોટ
Array

જયંતી ભાનુશાળીની હત્યામાં છબીલ પટેલનો હાથ, CID ક્રાઈમનો ઘટસ્ફોટ

- Advertisement -

અમદાવાદ: ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલ અને મનીષા પટેલ જવાબદાર હોવાનો ઘટસ્ફોટ સીઆઈડી ક્રાઈમે કર્યો છે. આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. નેતાઓની સેક્સ સીડી મામલે પૂર્વ ધારાસભ્યની હત્યા કરાવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જો કે આ કેસમાં શાર્પશૂટરો હજુ પોલીસપકડથી દૂર છે.

8 જાન્યુઆરીએ સયાજીનગરી એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ H-1 કોચમાં ભાનુશાળીને બે ગોળી મારીને હત્યા કરાઈ હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ અને રેલવેની ટીમો તપાસ આરંભી હતી. 17 દિવસ બાદ પોલીસે સત્તાવાર રીતે બે આરોપીઓની ધરપકડ બતાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular