Friday, March 29, 2024
Homeદહેગામમાં ભળબપોરે ચીલ ઝડપ ચોરી, પેટ્રોલપંપ નો કારીગર ૧ લાખ રૂપિયા સ્ટેટબેંકમાં...
Array

દહેગામમાં ભળબપોરે ચીલ ઝડપ ચોરી, પેટ્રોલપંપ નો કારીગર ૧ લાખ રૂપિયા સ્ટેટબેંકમાં ભરવા જતા કોઇ અજાણો બાઇક ચાલક થેલો લઇ ને ફરાર.

- Advertisement -

 

  • દહેગામ ખાતે આવેલા નાથાલલ અંબાલાલ પેટ્રોલ પંપના માલિકે તેમના કારીગર વિજયભાઇ રમણભાઇ મારવાડી અને અન્ય એક કારીગર ને ૧ લાખ રૂપિયા બેંકમં ભરવા મોકલ્યાં હતા
  • આ બન્ને કારીગરો તેમના પેટ્રોલપંપે ગાડીમાં પેટ્રોલ પુરતા થેલામા ૧લાખ રૂપિયા લઇ ને ઉભેલો હતો

 

  • પેટ્રોલપંપની સામે જ સ્ટેટબેંક આવેલી છે ત્યાં રસ્તામાં ગાડી ઉપર જતા કોઇ અજાણ્યો બાઇક ચાલક લાખ રૂપિયા ભરેલો થેલો લઇ ને ફરાર
  • દહેગામનાં મુખ્ય માર્ગ પર ભરબપોરે ચીલ ઝડપ ચોરી થતા બનાવ સ્થળે લોકોનાં ટોરે ટોરા ઉમટી પડ્યાં

 

 

  • આ બનાવની જાણ પોલીસ ને થતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી ને સી.સી.ટી.વી. કેમેરા ફુટેઝમાં માહિતી પાપ્ત કરી રહી છે.
  • ભરબપોરે મુખ્ય માર્ગ પર આ બનાવ બનતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો
  • પ્રતિનીધી- અગરસિંહ ચૌહાણ – હરસોલી / દહેગામ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular