Friday, April 26, 2024
Homeદિશા પટણી ની પિંક બિકીનીમાં ફોટો જોઇને ટાઇગરે કરી કમેન્ટ, પ્રશંસકોએ ક્હ્યું...
Array

દિશા પટણી ની પિંક બિકીનીમાં ફોટો જોઇને ટાઇગરે કરી કમેન્ટ, પ્રશંસકોએ ક્હ્યું કે…

- Advertisement -

ટાઇગર શ્રૉફ અને દિશા પટણી પોતાના રિલેશનશિપને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. બોલીવુડનું આ કપલ હંમેશા એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતા પણ સ્પૉટ કરવામાં આવે છે. બંને ફિલ્મ બાગી 2 માં પહેલી વખત નજરે આવ્યા હતા. એક બાજુ દિશા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાના પ્રશંસક માટે ફોટો શેર કરતી રહે છે. તો ટાઇગર પણ દિશાના વખાણ કરતા પાછળ રહેતો નથી.

તાજેતરમાં જ દિશાએ જ્યારે પિંક બિકીનીમાં એક ફોટો પોસ્ટ કર્યો તો પ્રશંસકોએ સાથે સાથે દિશાના કથિક બૉયફ્રેન્ડ ટાઇગર પણ કમેન્ટ કરવામાં પાછળ રહ્યો નહીં. ટાઇગરે દિશાની બોલ્ડનેશ પર કમેન્ટ કરતાં કંઇક એવું લખ્યું કે ત્યારબાદ પ્રશંસક એની કમેન્ટ પર લાઇક અને રિપ્લાય કરવા લાગ્યા.

ટાઇગરે દિશાના બિકીનીના ફોટામાં ક્લેપિંગ અન આગના ઇમોજી પોસ્ટ કર્યા. આ ઇમોજી દ્વારા ટાઇગરે સ્પષ્ટ ઇશારો કર્યો કે બિકનીમાં દિશા ખૂબ જ હૉટ લાગી રહી છે અને આ ફોટાથી આગ લગાવી રહી છે. દિશાના આ ફોટો પર એક યૂઝરે ટાઇગરને ટેગ કરતા લખ્યું- રોકો યાર અપની ગર્લફ્રેન્ડ કો.

આ પહેલા પણ દિશાએ બિકીની ફોટો પોસ્ટ કરી હતી પરંતુ એની પર દિશાને ખૂબ ટ્રોલ કરવામાં આવી ગતી. આ ફોટોને અત્યાર સુધી 14 લાખથી વધારે લાઇક્સ અને 15 હજારથી વધારે કમેન્ટ્સ આવી ચુકી છે.

જણાવી દઇએ કે દિશા પટણી અને ટાઇગર શ્રૉફની વચ્ચે અફેરની ચર્ચા છેલ્લા ઘણા સમયથી છે, પરંતુ બંનેએ ક્યારે પણ પોતાના રિલેશન પર ખુલીને વાત કરી નથી.

વર્ક ફ્રંટની વાત કરીએ તો દિશા જલ્દીથી ‘ભારત’ અને ‘મલંગ’ માં નજરે આવશે. જ્યારે ટાઇગર શ્રૉફ હાલ ‘સ્ટૂન્ડટ ઋફ ધ યરમાં વ્યસ્ત છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular