Friday, March 29, 2024
Homeદ્વારકામાંથી દારૂ ઝડપાયા બાદ સામે આવ્યું ભાજપના આ નેતાનું, 45 લાખની બોટલો
Array

દ્વારકામાંથી દારૂ ઝડપાયા બાદ સામે આવ્યું ભાજપના આ નેતાનું, 45 લાખની બોટલો

- Advertisement -

દેવભૂ્મિ દ્વારકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 45 લાખની દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. આ દારૂ કુખ્યાત બુટલેગર અને ભાજપ તાલુકા પંચાયત સદસ્ય પોપટ આલા કોડિયાતરનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આગળની તપાસ શરૂ કરી હતી. ટ્રકમાંથી વિદેશી દારૂની 955 પેટી સહિત કુલ રૂ.60 લાખ 91 હજાર 600 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસ રેડ દરમિયાન 2 શખ્સોને ઝડપી લીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular