Thursday, April 18, 2024
Homeમશહૂર ગુજરાતી કલાકાર અને ભાજપ MLA હિતુ કનોડીયા વિવાદમાં ફસાયા
Array

મશહૂર ગુજરાતી કલાકાર અને ભાજપ MLA હિતુ કનોડીયા વિવાદમાં ફસાયા

- Advertisement -

ચલચિત્રોના જાણીતા નવ યુવાન કલાકાર અને ઇડરના ભાજપના ધારાસભ્ય હિતુ કનોડીયા વિવાદમાં ફસાયા છે. ગુજરાત સહિત મહારાષ્ટ્રની મતદાર યાદીમાં પણ નામ આવ્યું છે. ઇડર વિધાનસભાની ચૂંટણી વખતે ખોટુ સોગંદનામું કર્યુ હોવાનો આરોપ મુકાયો છે. ત્યારે આ અંગે હિતુ કનોડીયા દ્વારા કોઈ ખુલાસો કરાયો નથી.

પરંતુ જોવામાં આવે તો મહારાષ્ટ્રની મતદાર યાદીમાં હિતુ કનોડીયાના નામ હોવાથી કોને ફાયદો છે તે પણ સ્પષ્ટ નથી. અને જો આ તમામ કેસમાં હિતુ કોનોડીયાના કોઈ લેવાદેવા ન હોઈ તો ત્યાં સુધી તેમનું નામ કેવી રીતે પહોંચી ગયું. બીજી તરફ જોવામાં આવે તો શું પછી આમાં તંત્રની કોઈ ખામી રહી ગઈ છે કે નહીં તે પણ તપાસવું જરૂરી છે. મહારાષ્ટ્રની મતદાર યાદીમાં હિતુ કનોડીયાની ઉંમર 50 વર્ષ દર્શાવવામાં આવી છે. જ્યારે ગુજરાતની યાદીમાં 48 વર્ષ દર્શાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular