Friday, April 19, 2024
Homeદેશરાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આજથી તેલંગણા-આંધ્રપ્રદેશની મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આજથી તેલંગણા-આંધ્રપ્રદેશની મુલાકાતે

- Advertisement -

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી તેલંગાણાની પાંચ દિવસીય મુલાકાતે છે. તેઓ આજે આંધ્રપ્રદેશમાં શ્રીશૈલમ મંદિરની મુલાકાત લેશે અને કેન્દ્રીય પર્યટન મંત્રાલયની પ્રસાદ યોજના હેઠળ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. રાષ્ટ્રપતિ શ્રીશૈલમમાં શ્રી શિવાજી સ્પોર્ટી કેન્દ્રની પણ મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ હૈદરાબાદમાં કેશવ મેમોરિયલ એજ્યુકેશનલ સોસાયટીની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોને સંબોધિત કરશે. તેઓ સરદાર વલ્લભભાઈ નેશનલ પોલીસ એકેડમીની પણ મુલાકાત લેશે. ત્યાં તેઓ ભારતીય પોલીસ સેવાના તાલીમાર્થી અધિકારીઓને સંબોધશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular