Friday, March 29, 2024
Homeલોકસભા ચૂંટણી લડવા સજાનો હુકમ મોકૂફ કરવાની હાર્દિકની અરજી પર હાઈકોર્ટ જજનું...
Array

લોકસભા ચૂંટણી લડવા સજાનો હુકમ મોકૂફ કરવાની હાર્દિકની અરજી પર હાઈકોર્ટ જજનું નોટ બીફોર મી

- Advertisement -

અમદાવાદ: હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટનો સજાનો હુકમ મોકૂફ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં આજે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટના જસ્ટિસ આર.પી ધોલારીયાએ નોટ બીફોર મી કરી અરજી કાઢી નાખી હતી.


હાર્દિક કાલે કોંગ્રેસમાં જોડાયો છે: પાટીદારોને અનામત આપવાની લડત ચલાવનાર હાર્દિક પટેલ ગઈકાલે કોંગ્રેસમાં જોડાઈ ગયો છે. જામનગરથી ચૂંટણી લડવાની તેણે તૈયારી બતાવી છે. રાહુલ ગાંધીએ હાર્દિક ચૂંટણી જીતી જશે તેવો દાવો પણ કરી દીધો છે, પરંતુ કાયદાકીય રીતે હાર્દિક ગુંચવાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular