Friday, April 26, 2024
Homeવસ્ત્રાપુરનું જસ્સી દે પરાઠે બંધ, ધ ગ્રાન્ડ ઠાકરને 25 હજારનો દંડ
Array

વસ્ત્રાપુરનું જસ્સી દે પરાઠે બંધ, ધ ગ્રાન્ડ ઠાકરને 25 હજારનો દંડ

- Advertisement -

અમદાવાદ: મ્યુનિ. હેલ્થ વિભાગની ટીમે વસ્ત્રાપુરના જસ્સી દે પરાઠે વાળાએ બે દુકાનમાં એક્સટેન્શન કરી પરવાનો લીધો ન હોઈ તેને સોમવારે હાલ પૂરતું બંધ કરાયું હતું. જ્યારે સેટેલાઇટના ધ ગ્રાન્ડ ઠાકર ડાઇનિંગ હોલને કિચનમાંથી કેટલીક એક્સપાયરી ડેટની વસ્તુઓ મળતાં 25 હજારનો દંડ ફટકારાયો હતો. 15 જગ્યાએથી ખાદ્ય વસ્તુઓના નમૂના લેવાયા હતા, જ્યારે 15 લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત 400 કિલો બટાકા, પાઉ, બ્રેડ, ગ્રેવી,ચટણી, લોટ અને શાકભાજીનો નાશ કર્યો હતો.

અહીંથી નમૂના લેવાયા

* ફોઝીસ પીઝાલો, SG હાઈવે
* પ્રગતિ ધ રેસ્ટોરાં, કૃષ્ણનગર
* યુનિક રેસ્ટોરાં, નિકોલ
* મયૂર રેસ્ટોરાં, ખોખરા
* હોટેલ રોયલ લેન્ડમાર્ક, પુષ્પકુંજ
* હિના ફુડ્સ, આંબાવાડી
* રિયલ રેસ્ટોરાં, હાથીજણ
* હસમુખ માવાવાળા, માણેકચોક
* શ્યામશીખર રેસ્ટોરાં, બાપુનગર
* હૈદરાબાદી બિરયાની, બોડકદેવ
* ભાગ્યોદય રેસ્ટોરાં, રીલિફ રોડ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular