Friday, March 29, 2024
Homeવાગરાના મૂળ વતની ઇગ્લેન્ડમાં મેયર તરીકે ચૂંટાયા
Array

વાગરાના મૂળ વતની ઇગ્લેન્ડમાં મેયર તરીકે ચૂંટાયા

- Advertisement -

વાગરા: વાગરા તાલુકા અરગામા-વોરાસમનીના અબ્દુલ્લા ખાનસાબ અરગામાવાલાની પુત્રી હસીનાખાને સતત ચોથી વાર કાઉન્સીલર તરીકે ચૂંટાઈ આવ્યા બાદ હાલ કાઉન્સીલમાં મેયર પદે નિમણુંક થઇ છે. હશીનાખાન વર્ષોથી ઈંગ્લેન્ડમાં રાજકીય જાહેર જીવનમાં સંકળાયેલા છે. તેઓ સતત ચારથી વધુવાર ચોરલી કાઉન્સીલમાં કાઉન્સીલર તરીકે ચૂંટાઈ આવ્યા છે. ઉપરાંત તેમની પુત્રી પણ સૌથી નાની વયે કાઉન્સીલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. હાલ ચોરલી કાઉન્સીલ સત્તાધારી લેબર પાર્ટી દ્વારા હસીનાખાનની મેયર પદે ચૂંટાઈ આવ્યા હતા. તેમની વરણીથી ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજમાં ખુશીની લાગણી ફેલાઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular