Friday, March 29, 2024
Homeવિસનગર તાલુકા ના થલોટા માં પોલીસે બે સ્થળે રેડ કરી દારૂ ની...
Array

વિસનગર તાલુકા ના થલોટા માં પોલીસે બે સ્થળે રેડ કરી દારૂ ની 82 બોટલ અને 11 બિયર ના ટીન જપ્ત કર્યા

- Advertisement -

વિસનગર| વિસનગર તાલુકાના થલોટામાં પોલીસે બે સ્થળે રેડ કરી વિદેશી દારૂની 82 બોટલ અને 11 ટીન બિયર જપ્ત કર્યો હતો. જોકે, બુટલેગરો પોલીસને હાથતાળી આપી ફરાર થઇ ગયા હતા.

વિસનગર શહેર પોલીસે થલોટા ગામે રેડ કરી ઠાકોર ભરતજી ઉર્ફે અબ્દુલ અમરતજીના રહેણાંક ઘરની તલાશી લેતાં 80 બોટલ વિદેશી દારૂ મળી અાવ્યો હતો. પોલીસે રૂ.20 હજારના મુદ્દામાલ કબજે લઇ ભરતજી ઠાકોર સામે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે ગામના ઠાકોર રજુજી માંણકાજીના ઘરેથી બે બોટલ વિદેશી દારૂ અને 11 ટીન બિયર મળી અાવ્યો હતો. પોલીસે રૂ.1700નો મુદ્દામાલ કબજે લઇ ગુનો દાખલ કર્યો છે. જોકે, માંણકાજી હાથમાં આવ્યો ન હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular