Friday, March 29, 2024
Homeસુરત ના વરાછા માં મોપેડ પર આવેલો ઈસમ મહિલા ના ગળામાંથી ચેઈન...
Array

સુરત ના વરાછા માં મોપેડ પર આવેલો ઈસમ મહિલા ના ગળામાંથી ચેઈન તોડી ફરાર

- Advertisement -

સુરતઃવરાછા વિસ્તારમાં આવેલી સાધના સોસાયટીની સામે જાહેર રોડ પર મહિલાના ગળામાંથી સોનાની ચેઈન તોડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ચેઈન સ્નેચર સોસાયટીમાં મોપેડ પર આવીને આંટાફેરા મારતો હોય છે. એવામાં એકલી મહિલાનો લાભ લઈને ગળામાંથી સોનાની ચેઈન તોડીને ફરાર થઈ જાય છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં વરાછા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular