Friday, March 29, 2024
Homeસુરત ની ફ્રુટ માર્કેટમાં આરોગ્ય વિભાગે રેડ કરીને 350 કિલો કાર્બાઈડ કેરી...
Array

સુરત ની ફ્રુટ માર્કેટમાં આરોગ્ય વિભાગે રેડ કરીને 350 કિલો કાર્બાઈડ કેરી ઝડપી

- Advertisement -

સુરતઃએપીએમસી માર્કેટમાં મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની શાખા દ્વારા રેડ કરવામાં આવી હતી. આરોગ્યના અધિકારીઓએ 20થી વધુ વેપારીઓને ત્યાં તપાસ કરી હતી. જેમાંથી 350 કિલો જેટલી કાર્બાઈડથી પકવાતી કેરી સાથે 40 કિલો જેટલું કાર્બાઈડ મળી આવ્યું હતું. પાલિકાના અધિકારીઓએ જપ્ત કરેલી કેરીનો નાશ કરવાની સાથે સાથે કાર્બાઈડથી કેરી પકવતા વેપારીઓ સામે લાલ આંખ કરતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular