Friday, March 29, 2024
Homeસુરત માં વિદ્યાર્થી એ તાપી નદીમાં પડતું મુકતા ફાયરબ્રિગેડે શોધખોળ શરૂ કરી
Array

સુરત માં વિદ્યાર્થી એ તાપી નદીમાં પડતું મુકતા ફાયરબ્રિગેડે શોધખોળ શરૂ કરી

- Advertisement -

સુરતઃઅઠવાલાઈન્સ અંબાજી ઓવારા પરથી બીકોમનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જીએન પંડ્યા કોલેજમાં અભ્યાસ કરતો દીપક શેટ્ટી એસબીઆઈ ઈન્શ્યોરન્સમાં પટાવાળા તરીકે કામ કરતાં પિતાનો એકનો એક પુત્ર હતો. કાદરશાની નાળ નાનપુરા અર્પણ એપાર્ટમેન્ટમાં રહેતા દીપકના મૃતદેહને શોધવા માટે ફાયરબ્રિગેડ દ્વારા તાપી નદીમાં શોધખોળ આદરવામાં આવી છે. જો કે મૃતદેહ ન મળતાં પરિવાર શોકમાં ગરકાવ થયું છે. દીપકની એટીકેટીની પરીક્ષામાં સુપર વાઈઝર પેપર 10 મિનિટ પહેલા લઈ લેતા માઠું લાગી આવ્યું હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular