Friday, March 29, 2024
Homeહળવદ ધાંગધ્રા 64 વિધાનસભા ની પેટા ચૂંટણી માટે કોંગ્રેસદ્વારા લેવામાં આવી સેન્સ...
Array

હળવદ ધાંગધ્રા 64 વિધાનસભા ની પેટા ચૂંટણી માટે કોંગ્રેસદ્વારા લેવામાં આવી સેન્સ પ્રક્રિયા, ૨૮થી વધુ મુરતીયાઓ મેદાનમાં

- Advertisement -
હળવદ ધાગ્રાધાં ૬૪ વિધાનસભા ની ચુંટણી માટે ઉમેદવારી નક્કી કરવા રાજકીય પક્ષ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવા માં આવી, ત્યારે હળવદ ધાંગધ્રા 64 વિધાનસભાના કોંગ્રેસ ના ધારાસભ્ય પુરસોત્તમ સાબરીયા એ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હોઈ હાલ આ વિધાનસભા સીટ માટે પેટા ચૂંટણી થનાર છે. તે માટે કોંગ્રેસ દ્વારા આ સીટ ઉપર કયા ઉમેદવાર ને ટિકિટ આપીએ શકી જેથી તે ઉમેદવાર જીતી શકે. અને ક્યા ઉમેદવાર માટે કાર્યકર્તાઓની પસંદગી છે. તે બાબત ની જાણકારી લેવા માટે કોંગ્રેસ ના આગેવાનો અનેજિલ્લાના લોકસભાની બેઠકના પ્રભારીબળદેવ ભાઈ લુણી. ગુણવંતભાઈ મકવાણા તેમજ મનુભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત ના પ્રમુખ માજી પ્રમુખ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. ધ્રાંગધ્રા તેમજ હળવદના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.અને આ બેઠક ૨૮ થી વધુ દાવેદાર પણ હાજર રહ્યાં હતાં. અને પક્ષ દ્વારા જેની પસંદગી થાય તેને જીતાડવા માટે કામ કરવા તાકીદ કરવામાં આવી હતી. અને સુરેન્દ્રનગર લોકસભા નાએ ધ્રાંગધ્રા વિધાનસભા પણ કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
દાવેદારો :
ડો.કે.એમ.રાણા, હેમાંગભાઈ રાવલ,  ત્રિસાર પટેલ,  મનસુખભાઈ પટેલ,  ગીતાબેન પટેલ,  કિશોરભાઈ ચીખલીયા,  દિનેશ પટેલ , કુલદીપ સિંહ ઝાલા, બકાભાઇ ત્રિવેદી,  દિનેશભાઈ પટેલ,  કાંતિલાલ બાવરવા,  મુકેશભાઈ ગામી, વગેરે હળવદ ધાગ્રાધાં મોરબી ના ૨૮ થી વધુ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી,
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular