Tuesday, January 18, 2022
Homeમાઉન્ટ આબુ ઠંડુંગાર:સતત બીજા દિવસે 1 ડિગ્રી ઠંડી, છેલ્લા ત્રણ-ચાર દિવસથી કાશ્મીરમાં...
Array

માઉન્ટ આબુ ઠંડુંગાર:સતત બીજા દિવસે 1 ડિગ્રી ઠંડી, છેલ્લા ત્રણ-ચાર દિવસથી કાશ્મીરમાં થઈ રહેલી હિમવર્ષાની અસર

ફાઇલ તસવીર

ઉત્તર ભારતમાં થઈ રહેલી ભારે હિમવર્ષાના પગલે દેશમાં અન્ય સ્થળે પણ પારો નીચે ગગડવા માંડ્યો છે. માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે પારો 1 ડિગ્રી નોંધાયો હતો. જયપુરમાં 9 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. અજમેર તથા રાજસ્થાનના અન્ય શહેરોમાં પણ પારો 8 ડિગ્રીની આસપાસ રહેવા પામ્યો હતો.

હવામાન વિભાગે આગામી દિવસોમાં હજી વધુ ઠંડી પડશે તેવી આગાહી કરી છે. કાશ્મીરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી હિમવર્ષા થઈ રહી છે પરિણામે ત્યાનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવે ઠંડી મેદાની વિસ્તારો તરફ આગળ વધશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular