શ્રીનગરમાં સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટરમાં 1 આતંકી જીવતો પકડાયો, 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ

0
20

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના પરીમ પોરા વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આતંકીઓનાં ગોળીબારમાં સીઆરપીએફના એક જવાન શહીદ થયા હતા,

તો સુરક્ષાદળો દ્વારા બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતી અને એક આતંકીને જીવતો પકડ્યો હતો. આતંકીઓ પાસેથી ભારે માત્રામાં શસ્ત્રો મળી આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here