Tuesday, September 28, 2021
Home10માંથી 7 વયસ્ક દરરોજ તણાવ અને બેચેની અનુભવે છે, તણાવથી બચવાના ઉપાયો
Array

10માંથી 7 વયસ્ક દરરોજ તણાવ અને બેચેની અનુભવે છે, તણાવથી બચવાના ઉપાયો

અભ્યાસ જણાવે છે કે, 10માંથી 7 વયસ્ક કહે છે કે તેઓ દરરોજ તણાવ અને બેચેની અનુભવે છે. 24% મહિલાઓ અને 17% પુરુષોને દર મહિને મહત્તમ તણાવ અનુભવાય છે. જેમાં 71% લોકોને પૈસાનો તણાવ, 69% લોકોને કામનો તણાવ જ્યારે 59%લોકોને અર્થવ્યવસ્થાનો તણાવ રહે છે. 46% જેટલા વયસ્ક જણાવે છે કે, જ્યારે તણાવ હોય છે ત્યારે તેઓ સંયમ ગુમાવી દે છે અથવા પોતાના પાર્ટનર અને બાળકો પર ગુસ્સે થાય છે

મહત્તમ તણાવની સ્થિતિમાં લોકોને આરોગ્યલક્ષી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમ કે, હાર્ટની સમસ્યા, ઊંઘની સમસ્યા, પેટ સંબંધિત રોગ, વજનની સમસ્યા, યાદશક્તિની સમસ્યા અને સ્કિનની સમસ્યા વગેરે.

આવી સ્થિતિમાં મિત્રોની મદદ લઇ શકાય
એ લોકો જેમના સામાજિક સંબંધો મજબૂત હોય છે તેઓ અન્ય લોકોની તુલનામાં 50 % સુધી વધુ જીવે છે.

તણાવથી બચવા માટેના ઉપાય

આસપાસ કોઇ પાર્કમાં ફરવા જતા રહો.

કોઇ મિત્ર કે સાથી સાથે વાતચીત કરો

ડેસ્ક માટે એક છોડ ખરીદી લાવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments