Saturday, October 23, 2021
Home10 વર્ષની ઉમરે પહેલી કિસ કરનાર ઈમરાને કહ્યું કે 17 વર્ષથી કિસ...
Array

10 વર્ષની ઉમરે પહેલી કિસ કરનાર ઈમરાને કહ્યું કે 17 વર્ષથી કિસ કરી કરીને મારા હોઠ સોજી ગયા છે

ઇમરાન ટૂંક સમયમાં ફિલ્મ ‘વાય ચીટ ઇન્ડિયા’માં જોવા મળશે. તેને બોલિવૂડ સીરિયલ કિસર કહેવામાં આવે છે. ઇમરાને આ ટેગની મનસ્વી રીતે ચર્ચા કરી છે. ઇમરાને ઇવેન્ટમાં જાણાવ્યું કે કેવી રીતે આ ઈમેજ બનાવવામાં આવી હતી અને હવે તે ઈમેજને બદલવા માટે પ્રયાસ કરે છે. અને એમાં ઘણી સફળતા મળી છે.

ઇમરાન હાશ્મીની જેવી જ ઈવેન્ટમાં એન્ટ્રી થાય કે તરત તેમનું પહેલુ હિટ મૂવી મર્ડરનુ સુપરહિટ સોંગ ‘ ભીગે હોઠ તેરે’ વગાડવામાં આવ્યું હતું. આ ગીત સાંભળ્યા પછી, ઇમરાને કહ્યું, મને નથી લાગતું કે અહીં બેઠેલા યુવાનોએ આ ગીતને સાંભળ્યું હોય. કારણ કે તેમના માતાપિતા આવી મૂવી જોવાની અનુમતિ આપતા નથી. હું માનું છું કે આ સેક્સી ફિલ્મો છે. હા આ ગીતને YouTube પર અવશ્ય સાંભળ્યુવં હશે.

ઇમરાને કહ્યું, “મેં મારી જાતને સીરિયલ કિસરની છબીથી બહાર લાવી દીધી છે. જ્યારે પૂછવામાં આવ્યું કે તમે શા માટે આ કરવા માંગો છો, ત્યારે ઇમરાનનો સીધો જવાબ એ હતો કે સીરીયલ કિસર બનવું સરળ નથી. પરંતુ હવે હું 17 વર્ષથી કિસીંગ સીન કરીને કરીને કંટાળી ગયો છું. એક મૂવીમાં 20 કિસ કરવી આસાન નથી. અત્યારે હું નિવૃત્ત કિસર છું. ઈમરાને ઇવેન્ટમાં એ પણ જણાવ્યું હતું કે તેણે પહેલી કિસ 10 વર્ષની ઉંમરમાં કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments