શ્રી ગણેશજીના 108 નામ જપીલો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે, થશે બેડોપાર

0
0

શ્રી ગણેશ પોતાના ભક્તોના તમામ દુ:ખો દુર કરવા ઉંદર પર સવારી કરીને આવી રહ્યા છે. ગણેશ ચતુર્થી પર ખાસ અવસર મનાવવામાં આવી રહ્યો છે. ગણેશજીના ભક્તો બાપ્પાની ભક્તિમાં લીન થઈ જશે અને અલગ અલગ રીતે તેમની સેવા પૂજા કરશે. ભગવાન ગણેશજી તેમના ભક્તોને યશ, કીર્તિ, પરાક્રમ, ઐશ્વર્ય, સૌભાગ્ય, સફળતા, ધન, ધાન્ય, બુદ્ધિ, વિવેક, જ્ઞાન અને તેજસ્વિતાના આશિષ આપશે.

આજે આપણે ગણેશજીના 108 નામને યાદ કરીશું મેળવીશું તેમની કૃપા. આ તમામ નામનો જાપ કરવાથી ભગવાન ગણેશજી પ્રસન્ન થાય છે.

અખુરથ
અલામ્પત
અમિત
અનન્તચીદૃપમ્યમ
અવનીશ
અવિધ્ન
બાળગણપતિ
ભાલચંદ્ર
ભીમ
ભૂપતિ
ભુવનપતિ
બુદ્ધિનાથ
બુદ્ધિપ્રિયા
બુદ્ધિવિધાતા
ચતુર્ભુજ
દેવાદેવ
દેવંતકન્ષાકરીન
દેવાવ્રતા
દેવેન્દ્રશિકા
ધાર્મિક
ધૂમ્રવર્ણ
દુર્જ
દ્વૈમાંતુરા
એકાક્ષર
એકદંત
એકદૃષ્ટા
ઈશાનપુત્ર
ગદાધર
ગજકર્ણ
ગજાનન
ગજાનનેતી
ગજાવક્ર
ગજાવકત્ર
ગણાધક્ષ્‍ય
ગણાધ્યક્ષીન
ગણપતિ
ગૌરીસુત
ગુણીન
હરિદ્ર
હેરંબ
કપિલ
કવીશ
કીર્તિ
કૃપાળુ
કૃશાપીંગઅક્ષ
ક્ષમાંકારમ
ક્ષિપ્રા
લમ્બકર્ણ
લમ્બોદર
મહાબળા
મહાગણપતિ
મહેશ્વરમ
મંગલમૂર્તિ
મનોમય
મૃત્યુંજય
મુંડાકર્મા
મુક્તિદયા
મુષકવાહન
નાદપ્રતિષ્ઠા
નમસ્થેતું
નંદન
નીદિશ્વરમ
ૐકારા
પિતામ્બર
પ્રમોદ
પ્રથમેશ
પુરુષ
રક્ત
રુદ્રપ્રિય
સર્વદેવત્વમ
સર્વસિદ્ધંત
સર્વત્તમ
શમ્ભવી
શૂર્પકર્ણ
શુબન
શુભગુણાકર્ણન
શ્વેત
સિદ્ધિધાતા
સિદ્ધિપ્રિય
સિદ્ધિવિનાયક
સ્કંદપૂર્વજ
સુમુખ
સુરેશ્વરમ
સ્વરૂપ
તરુણ
ઉદ્દંડા
ઉમાપુત્ર
વક્રતુંડ
વરગણપતિ
વરપ્રદા
વર્દાવિનાયક
વીરગણપતિ
વિદ્યાવારિધિ
વિઘ્નહર્તા
વિઘ્નહરા
વિઘ્નરાજા
વિઘ્નરાજેન્દ્ર
વિઘ્નઅવિનાશન્ય
વિધ્નેશ્વર
વિકટ
વિનાયક
વિશ્વામુખ
યજ્ઞકાય
યશસ્કરમ
યશ્વાસીન
યોગધીપ

આ નામનો જાપ કરવાથી પુર્ણ થશે તમારી તમામ મનોકામના. દૂંદાળા દેવ તમને કરશે દરેક રીતે સહાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here