હળવદ : ખોડ ગામે જુગાર રમતા ૧૧ ઝડપાયા..

0
4
સમગ્ર ગુજરાત માં કોરોના હાકાર  ત્યારે લોકડાઉન વચ્ચે પત્તાપ્રેમીઓ જુગાર રમતા હોય છે જેમાં હળવદના ખોડ ગામમાં જાહેરમાં જુગાર રમતા ભરત કેશાભાઇ કોળી, બાબુભાઈ મશરૂભાઈ કોળી, પ્રવીણસિંહ દીલુભાઈ ઝાલા, રમેશભાઈ ધનજીભાઈ કોળી, મહાવીરસિંહ અજુભા ઝાલા, વ્રજલાલ પોપટલાલ ખોડિયા, પ્રહલાદભાઈ માવજીભાઈ કોળી, પ્રવીણભાઈ ચુનીલાલ વાસલાણી, હમીરભાઈ લાભુભાઈ કોળી, પ્રહલાદભાઈ નાનજીભાઈ કોળી અને વિરુભાઈ કેશાભાઇ કોળી એમ ૧૧ ને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૫,૩૮૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે .
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here