Friday, April 26, 2024
Homeરાજકોટ : લેવાયેલા 101 સેમ્પલમાંથી 74ના રિપોર્ટ નેગેટિવ, 27ના રિપોર્ટ આવવાના બાકી,...
Array

રાજકોટ : લેવાયેલા 101 સેમ્પલમાંથી 74ના રિપોર્ટ નેગેટિવ, 27ના રિપોર્ટ આવવાના બાકી, ભાવનગરમાં 11 નેગેટિવ

- Advertisement -

રાજકોટમાં કોરોના શંકાસ્પદ 101 દર્દીના  સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 81 રાજકોટ શહેરના, 14 ગ્રામ્યના અને 6 અન્ય જિલ્લાના દર્દીઓનો સમાવેશ થાય છે. 101માં 53 પુરૂષ અને 48 મહિલાનો સમાવેશ થાય છે. 101 પૈકી 74 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 27ના રિપોર્ટ આવવાના બાકી છે. ભાવનગરમાં 11 સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular