કોરોના ગુજરાત : રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1,137 નવા કેસ, સતત 12માં દિવસે નવા દર્દી કરતા સાજા થયેલા દર્દીની સંખ્યા વધી.

0
0

રાજ્યમાં હવે કોરોનાના દૈનિક કેસો 1000થી 1100ની આસપાસ આવી રહ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં 52,986 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1,137ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે 1,180 દર્દી સાજા થયા છે. તેમજ 9 દર્દીના મોત થયા છે. જ્યારે સતત 13માં દિવસે નવા કેસ કરતા ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ ગુજરાતનો રિકવરી રેટ 89.03 ટકા થઈ ગયો છે. આમ 100 દર્દીએ 89 દર્દી સાજા થવા લાગ્યા છે.હાલ રાજ્યમાં 14,215 એક્ટિવ કેસ(સારવાર હેઠળ હોય એવા દર્દી) છે. આમ 70 દિવસ બાદ એક્ટિવ કેસ ઘટીને 14,215 થયા છે. આ પહેલા 12 ઓગસ્ટે 14,282 એક્ટિવ કેસ હતા.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 55,32,522 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 1,62,985 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.જ્યારે 3,663ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ કુલ 1 લાખ 45 હજાર 107 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં 14,215 એક્ટિવ કેસ છે,જેમાંથી 75 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 14,140ની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

 

 

1 ઓગસ્ટથી 21 ઓક્ટોબર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
11 સપ્ટેમ્બર 1,344 16 1,240
12 સપ્ટેમ્બર 1365 15 1335
13 સપ્ટેમ્બર 1,326 15 1,205
14 સપ્ટેમ્બર 1,334 17 1,255
15 સપ્ટેમ્બર 1,349 17 1,444
16 સપ્ટેમ્બર 1,364 12 1,447
17 સપ્ટેમ્બર 1,379 14 1,652
18 સપ્ટેમ્બર 1,410 16 1,293
19 સપ્ટેમ્બર 1,432 16 1,470
20 સપ્ટેમ્બર 1,407 17 1,204
21 સપ્ટેમ્બર 1,430 17 1,316
22 સપ્ટેમ્બર 1,402 16 1,320
23 સપ્ટેમ્બર 1,372 15 1,289
24 સપ્ટેમ્બર 1,408 14 1,510
25 સપ્ટેમ્બર 1,442 12 1,279
26 સપ્ટેમ્બર 1417 13 1419
27 સપ્ટેમ્બર 1,411 10 1,231
28 સપ્ટેમ્બર 1,404 12 1,336
29 સપ્ટેમ્બર 1,381 11 1,383
30 સપ્ટેમ્બર 1,390 11 1,372
1 ઓક્ટોબર 1,351 10 1,334
2 ઓક્ટોબર 1,310 15 1,250
3 ઓક્ટોબર 1343 12 1304
4 ઓક્ટોબર 1302 9 1246
5 ઓક્ટોબર 1327 13 1405
6 ઓક્ટોબર 1335 10 1473
7 ઓક્ટોબર 1311 9 1414
8 ઓક્ટોબર 1278 10 1266
9 ઓક્ટોબર 1243 9 1518
10 ઓક્ટોબર 1221 10 1456
11 ઓક્ટોબર 1181 9 1413
12 ઓક્ટોબર 1169 8 1442
13 ઓક્ટોબર 1158 10 1375
14 ઓક્ટોબર 1175 11 1414
15 ઓક્ટોબર 1185 11 1329
16 ઓક્ટોબર 1191 11 1279
17 ઓક્ટોબર 1161 9 1270
18 ઓક્ટોબર 1091 9 1233
19 ઓક્ટોબર 996 8 1147
20 ઓક્ટોબર 1126 8 1128
21 ઓક્ટોબર 1,137 9 1,180
કુલ આંક 66,550 641 67,324

 

રાજ્યમાં કુલ કેસ 1,62,985 અને 3,663ના મોત અને કુલ 1,45,107 દર્દી ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 40,634 1,879 35, 392
સુરત 34,635 827 31,743
વડોદરા 14,728 208 12,444
ગાંધીનગર 4,560 81 3,652
ભાવનગર 4,641 67 4,438
બનાસકાંઠા 2,547 28 2,420
આણંદ 1,319 16 1,248
અરવલ્લી 702 24 567
રાજકોટ 11,844 156 10,710
મહેસાણા 3,574 31 3,177
પંચમહાલ 2,738 20 2,419
બોટાદ 821 5 702
મહીસાગર 1,187 7 1107
પાટણ 2,336 44 2,079
ખેડા 1,487 15 1,389
સાબરકાંઠા 1,484 11 1,434
જામનગર 7,904 35 7,489
ભરૂચ 2,723 16 2,469
કચ્છ 2,597 33 2,320
દાહોદ 1,850 6 1534
ગીર-સોમનાથ 1,692 23 1,508
છોટાઉદેપુર 599 2 500
વલસાડ 1,237 9 1,200
નર્મદા 1,190 1 1047
દેવભૂમિ દ્વારકા 709 5 597
જૂનાગઢ 3,473 33 3,149
નવસારી 1,322 7 1,242
પોરબંદર 540 4 520
સુરેન્દ્રનગર 2,198 12 1,830
મોરબી 1,115 16 1,792
તાપી 767 6 743
ડાંગ 118 0 112
અમરેલી 2,642 25 2,158
અન્ય રાજ્ય 162 3 132
કુલ 1,62,985 3,663 1,45,107

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here