કોરોના ગુજરાત : છેલ્લા 24 કલાકમાં 1181 નવા કેસ, 1413 ડિસ્ચાર્જ, 9 મોત : કુલ કેસ 151596

0
6

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1181 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 51250 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1413 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 9 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 151596 થયો છે.

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 15717 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 86 દર્દીઓ છે જ્યારે 15717 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 132310 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3569 પર પહોંચ્યો છે.

નવા કેસનું બ્રેકઅપ

સુરત કોપોરેશન 176
અમદાવાદ કોપોરેશન 168
રાજકોટ કોપોરેશન 88
વડોદરા કોપોરેશન 88
સુરત 85
જામનગર કોપોરેશન 67
મહેસાણા 42
વડોદરા 41
રાજકોટ 35
જામનગર 31
પાટણ 24
ગાંધીનગર 23
પંચમહાલ 23
અમદાવાદ 21
અમરેલી 20
ભરૂચ 20
સાબરકાંઠા 19
ગાંધીનગર કોપોરેશન 18
કચ્છ 18
જુનાગઢ 17
મોરબી 15
સુરેન્રનગર 15
બનાસકાંઠા 14
જુનાગઢ કોપોરેશન 12
આણંદ 11
ભાવનગર કોપોરેશન 11
ગીર સોમનાથ 11
ખેડા 9
તાપી 9
મહીસાગર 7
નમાદા 7
અરવલ્લી 6
દાહોદ 6
દેવભૂતમ દ્વારકા 6
નવસારી 5
વલસાડ 4
બોટાદ 3
ભાવનગર 2
પોરબંદર 2
છોટા ઉદેપુર 1
ડાંગ 1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here