Home કોરોના અપડેટ કોરોના ગુજરાત : રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1,191 નવા કેસ, સતત 8માં...

કોરોના ગુજરાત : રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1,191 નવા કેસ, સતત 8માં દિવસે નવા દર્દી કરતા સાજા વધુ થયા, હાલ 14,705 એક્ટિવ કેસ

0
2

રાજ્યમાં હવે કોરોનાના દૈનિક કેસો 1200ની આસપાસ સ્થિર થઈ રહ્યા છે. સતત છઠ્ઠા દિવસે 1200થી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં 52,657ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1,191ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે 1,279 દર્દી સાજા થયા છે. તેમજ 11 દર્દીના મોત થયા છે. સતત 8માં દિવસે નવા કેસ કરતા ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ ગુજરાતનો રિકવરી રેટ 88.36 ટકા થઈ ગયો છે. આમ 100 દર્દીએ 88થી વધુ દર્દી સાજા થવા લાગ્યા છે. જ્યારે 52 દિવસ બાદ એક્ટિવ કેસ પહેલીવાર ઘટીને 14,705 થઈ ગયા છે. આ પહેલા 25 ઓગસ્ટે 14,751 એક્ટિવ કેસ અને રિકવરી રેટ 80.12 ટકા હતો. આમ આ દોઢ મહિનામાં રિકવરી રેટમાં પણ 8 ટકાથી વધુનો વધારો થયો છે

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 52,69,542 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 1,57,474 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 3,620ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ કુલ 1 લાખ 39 હજાર 449 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં 14,705 એક્ટિવ કેસ છે, જેમાંથી 92 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 14,613ની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓગસ્ટથી 16 ઓક્ટોબર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
18 ઓગસ્ટ 1126 20 1131
19 ઓગસ્ટ 1145 17 1120
20 ઓગસ્ટ 1175 16 1123
21 ઓગસ્ટ 1204 14 1324
22 ઓગસ્ટ 1212 14 980
23 ઓગસ્ટ 1101 14 972
24 ઓગસ્ટ 1067 13 1021
25 ઓગસ્ટ 1096 20 1011
26 ઓગસ્ટ 1197 17 1047
27 ઓગસ્ટ 1190 17 1193
28 ઓગસ્ટ 1272 14 1050
29 ઓગસ્ટ 1282 13 1111
30 ઓગસ્ટ 1272 17 1095
31 ઓગસ્ટ 1282 14 1025
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
11 સપ્ટેમ્બર 1,344 16 1,240
12 સપ્ટેમ્બર 1365 15 1335
13 સપ્ટેમ્બર 1,326 15 1,205
14 સપ્ટેમ્બર 1,334 17 1,255
15 સપ્ટેમ્બર 1,349 17 1,444
16 સપ્ટેમ્બર 1,364 12 1,447
17 સપ્ટેમ્બર 1,379 14 1,652
18 સપ્ટેમ્બર 1,410 16 1,293
19 સપ્ટેમ્બર 1,432 16 1,470
20 સપ્ટેમ્બર 1,407 17 1,204
21 સપ્ટેમ્બર 1,430 17 1,316
22 સપ્ટેમ્બર 1,402 16 1,320
23 સપ્ટેમ્બર 1,372 15 1,289
24 સપ્ટેમ્બર 1,408 14 1,510
25 સપ્ટેમ્બર 1,442 12 1,279
26 સપ્ટેમ્બર 1417 13 1419
27 સપ્ટેમ્બર 1,411 10 1,231
28 સપ્ટેમ્બર 1,404 12 1,336
29 સપ્ટેમ્બર 1,381 11 1,383
30 સપ્ટેમ્બર 1,390 11 1,372
1 ઓક્ટોબર 1,351 10 1,334
2 ઓક્ટોબર 1,310 15 1,250
3 ઓક્ટોબર 1343 12 1304
4 ઓક્ટોબર 1,304 9 1,246
5 ઓક્ટોબર 1,327 13 1,405
6 ઓક્ટોબર 1,375 10 1,473
7 ઓક્ટોબર 1,311 9 1,414
8 ઓક્ટોબર 1,278 10 1,266
9 ઓક્ટોબર 1,243 9 1,518
10 ઓક્ટોબર 1,221 10 1,456
11 ઓક્ટોબર 1,181 9 1,413
12 ઓક્ટોબર 1,169 8 1,442
13 ઓક્ટોબર 1,158 10 1,375
14 ઓક્ટોબર 1,175 11 1,414
15 ઓક્ટોબર 1,185 11 1,329
16 ઓક્ટોબર 1,191 11 1,279
કુલ આંક 91,724 1,173 90,514

 

રાજ્યમાં કુલ કેસ 1,57,474 અને 3,620ના મોત અને કુલ 1,39,449 દર્દી ડિસ્ચાર્જ

 

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 39,835 1,865 34,476
સુરત 33,460 815 30,429
વડોદરા 14,150 202 11,797
ગાંધીનગર 4,346 86 3,484
ભાવનગર 4,568 67 4,335
બનાસકાંઠા 2,457 27 2,325
આણંદ 1,267 16 1,196
અરવલ્લી 684 24 490
રાજકોટ 11,338 152 10,089
મહેસાણા 3,369 30 2,757
પંચમહાલ 2,663 20 2,312
બોટાદ 806 5 690
મહીસાગર 1,154 7 1066
પાટણ 2,220 44 1,979
ખેડા 1,436 15 1,346
સાબરકાંઠા 1,376 11 1,308
જામનગર 7,544 35 7,144
ભરૂચ 2,626 15 2,330
કચ્છ 2,504 33 2,250
દાહોદ 1,789 6 1534
ગીર-સોમનાથ 1,627 21 1,438
છોટાઉદેપુર 575 2 493
વલસાડ 1,224 9 1,180
નર્મદા 1,103 1 999
દેવભૂમિ દ્વારકા 682 5 558
જૂનાગઢ 3,330 33 2,989
નવસારી 1,293 7 1,219
પોરબંદર 524 4 507
સુરેન્દ્રનગર 2092 12 1,755
મોરબી 1,953 16 1,711
તાપી 749 6 722
ડાંગ 116 0 108
અમરેલી 2,546 25 2,046
અન્ય રાજ્ય 162 3 132
કુલ 1,57,474 3,620 1,39,449
Live Scores Powered by Cn24news