કોરોના ગુજરાત : 24 કલાકમાં કોરોનાના 1,243 નવા કેસ અને 1,518 દર્દી ડિસ્ચાર્જ, આજે ગુજરાતમાં કોરોનાના કુલ કેસ દોઢ લાખ થશે

0
0

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસોની સામે ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યામાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ 24 કલાકમાં તો નવા કેસ કરતા ડિસ્ચાર્જ થયેલા દર્દીની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. રાજ્યમાં 24 કલાકમાં કુલ 51,662 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1,243ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 1,518 દર્દી સાજા થતા રિકવરી રેટ વધીને 86.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા શનિવારે દોઢ લાખને પાર થઈ જશે તેમ મનાય છે.

1 લાખ 29 હજાર 441 દર્દી સાજા થયા અને કુલ કેસ 1 લાખ 49 હજારને પાર

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 49,10,167 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 1,49,194 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 3,550ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ કુલ 1 લાખ 29 હજાર 441 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં 16,203 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 દર્દી વેન્ટીલેટર પર જ્યારે 16,120ની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓગસ્ટથી 9 ઓક્ટોબર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
18 ઓગસ્ટ 1126 20 1131
19 ઓગસ્ટ 1145 17 1120
20 ઓગસ્ટ 1175 16 1123
21 ઓગસ્ટ 1204 14 1324
22 ઓગસ્ટ 1212 14 980
23 ઓગસ્ટ 1101 14 972
24 ઓગસ્ટ 1067 13 1021
25 ઓગસ્ટ 1096 20 1011
26 ઓગસ્ટ 1197 17 1047
27 ઓગસ્ટ 1190 17 1193
28 ઓગસ્ટ 1272 14 1050
29 ઓગસ્ટ 1282 13 1111
30 ઓગસ્ટ 1272 17 1095
31 ઓગસ્ટ 1282 14 1025
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
11 સપ્ટેમ્બર 1,344 16 1,240
12 સપ્ટેમ્બર 1365 15 1335
13 સપ્ટેમ્બર 1,326 15 1,205
14 સપ્ટેમ્બર 1,334 17 1,255
15 સપ્ટેમ્બર 1,349 17 1,444
16 સપ્ટેમ્બર 1,364 12 1,447
17 સપ્ટેમ્બર 1,379 14 1,652
18 સપ્ટેમ્બર 1,410 16 1,293
19 સપ્ટેમ્બર 1,432 16 1,470
20 સપ્ટેમ્બર 1,407 17 1,204
21 સપ્ટેમ્બર 1,430 17 1,316
22 સપ્ટેમ્બર 1,402 16 1,320
23 સપ્ટેમ્બર 1,372 15 1,289
24 સપ્ટેમ્બર 1,408 14 1,510
25 સપ્ટેમ્બર 1,442 12 1,279
26 સપ્ટેમ્બર 1417 13 1419
27 સપ્ટેમ્બર 1,411 10 1,231
28 સપ્ટેમ્બર 1,404 12 1,336
29 સપ્ટેમ્બર 1,381 11 1,383
30 સપ્ટેમ્બર 1,390 11 1,372
1 ઓક્ટોબર 1,351 10 1,334
2 ઓક્ટોબર 1,310 15 1,250
3 ઓક્ટોબર 1343 12 1304
4 ઓક્ટોબર 1,304 9 1,246
5 ઓક્ટોબર 1,327 13 1,405
6 ઓક્ટોબર 1,375 10 1,473
7 ઓક્ટોબર 1,311 9 1,414
8 ઓક્ટોબર 1,278 10 1,266
9 ઓક્ટોબર 1,243 9 1,518
કુલ આંક 85,800 1,123 83,633

 

રાજ્યમાં કુલ કેસ 1,49,194 અને 3,550ના મોત અને કુલ 1,29,441 દર્દી ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 38,562 1,841 33,124
સુરત 31,666 795 28,414
વડોદરા 13,229 195 10,894
ગાંધીનગર 4060 80 3255
ભાવનગર 4,432 67 4,128
બનાસકાંઠા 2,317 26 2128
આણંદ 1,182 16 1,121
અરવલ્લી 651 24 427
રાજકોટ 10545 147 9166
મહેસાણા 3119 30 2,234
પંચમહાલ 2505 19 2181
બોટાદ 778 5 662
મહીસાગર 1093 5 991
પાટણ 2059 42 1787
ખેડા 1371 15 1283
સાબરકાંઠા 1,237 11 992
જામનગર 6910 35 6,514
ભરૂચ 2463 15 2181
કચ્છ 2348 33 1683
દાહોદ 1728 6 1471
ગીર-સોમનાથ 1533 21 1349
છોટાઉદેપુર 543 2 460
વલસાડ 1204 9 1160
નર્મદા 1033 1 939
દેવભૂમિ દ્વારકા 627 5 478
જૂનાગઢ 3097 33 2722
નવસારી 1250 7 1178
પોરબંદર 506 4 470
સુરેન્દ્રનગર 1958 12 1601
મોરબી 1823 16 1590
તાપી 707 5 678
ડાંગ 109 0 105
અમરેલી 2387 25 1897
અન્ય રાજ્ય 162 3 132
કુલ 1,49,194 3,550 129,441

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here