Saturday, August 13, 2022
Homeવડોદરા : વાઘોડિયા દેવ નદીમાંથી 13 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરાયું, એક...
Array

વડોદરા : વાઘોડિયા દેવ નદીમાંથી 13 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરાયું, એક મહિલાને ઉતારી હતી મોતને ઘાટ.

- Advertisement -

વડોદરા. વાઘોડિયા દેવ નદીમાંથી 13 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બે દિવસ પહેલા નદી કીનારે કપડાં ધોતી માધેવપુરા ગામની 54 વર્ષીય મહિલા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ વન વિભાગ દ્વારા મગરને પકડવા પાંજરૂ મુકવામાં આવ્યું હતું. કેટલાક સમયથી આદમ ખોર મગર દેવ નદીમાં વસવાટ કરી રહ્યો હતો. છેલ્લા ચાર મહીનામાં બે મહિલાઓ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી. આ મગર ઝડપાઈ જતા લોકોએ અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular