કોરોના ગુજરાત : 24 કલાકમાં કોરોનાના 1,410 નવા કેસ અને 1,293 ડિસ્ચાર્જ, અત્યાર સુધીમાં 1 લાખ 1 હજાર અને 101 દર્દીએ કોરોનાને હરાવ્યો

0
5

રાજ્યમાં બેકાબૂમાં બનેલા લોકલ સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે કોવિડ-19ના ટેસ્ટમાં વધારો કર્યો છે. જો કે બે દિવસ સુધી 85 હજાર ટેસ્ટ કર્યા બાદ 24 કલાકમાં 69,077 જ ટેસ્ટ કર્યા છે. જેમાંથી 1,410ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 16 દર્દીના મોત થઈ ગયા છે. જ્યારે 1,293 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં 1 લાખથી વધુ એટલે કે 1 લાખ 1 હજાર અને 101 દર્દીએ કોરોનાને હરાવ્યો છે. તેમજ રિકવરી રેટ પણ 83.90 ટકાએ પહોંચી ગયો છે.

ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 1,20,498 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 1 લાખ 1 હજાર અને 101 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 3,289એ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કુલ 36,78,350 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં 16,108 એક્ટિવ કેસમાંથી 98 દર્દી વેન્ટિલેટર પર અને 16,010 દર્દીની હાલત સ્થિર છે.

સમયગાળો કેટલા ડિસ્ચાર્જ દિવસ
19 માર્ચથી 1 જૂન 10782 74
2 જૂનથી 24 જૂન 10316 23
25 જૂનથી 15 જુલાઈ 10250 21
16 જુલાઈથી 27 જુલાઈ 10034 12
28 જુલાઈથી 7 ઓગસ્ટ 10412 11
8 ઓગસ્ટથી 17 ઓગસ્ટ 10875 10
18 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 10922 10
28 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર 10045 9
6 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર 10464 8
13 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 7080 6
કુલ 101,101 194

 

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
18 ઓગસ્ટ 1126 20 1131
19 ઓગસ્ટ 1145 17 1120
20 ઓગસ્ટ 1175 16 1123
21 ઓગસ્ટ 1204 14 1324
22 ઓગસ્ટ 1212 14 980
23 ઓગસ્ટ 1101 14 972
24 ઓગસ્ટ 1067 13 1021
25 ઓગસ્ટ 1096 20 1011
26 ઓગસ્ટ 1197 17 1047
27 ઓગસ્ટ 1190 17 1193
28 ઓગસ્ટ 1272 14 1050
29 ઓગસ્ટ 1282 13 1111
30 ઓગસ્ટ 1272 17 1095
31 ઓગસ્ટ 1282 14 1025
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
11 સપ્ટેમ્બર 1,344 16 1,240
12 સપ્ટેમ્બર 1365 15 1335
13 સપ્ટેમ્બર 1,326 15 1,205
14 સપ્ટેમ્બર 1,334 17 1,255
15 સપ્ટેમ્બર 1,349 17 1,444
16 સપ્ટેમ્બર 1,364 12 1,447
17 સપ્ટેમ્બર 1,379 14 1,652
18 સપ્ટેમ્બર 1,410 16 1,293
કુલ આંક 59,062 862 56,294

 

રાજ્યમાં 1,20,498 કેસ, 3,289 મોત અને કુલ 101,101 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 34,583 1,775 28,780
સુરત 25,576 716 21,962
વડોદરા 10,350 160 8,564
ગાંધીનગર 3,136 70 2,515
ભાવનગર 3,677 54 3,128
બનાસકાંઠા 1,566 20 1,535
આણંદ 968 16 890
અરવલ્લી 526 25 373
રાજકોટ 7,421 120 5,465
મહેસાણા 2131 28 1,609
પંચમહાલ 1,995 18 1,647
બોટાદ 655 5 493
મહીસાગર 817 4 676
પાટણ 1,430 40 1,318
ખેડા 1,139 15 1048
સાબરકાંઠા 918 10 714
જામનગર 4,695 33 4,409
ભરૂચ 1,969 14 1,731
કચ્છ 1,750 31 1,246
દાહોદ 1,498 6 1,159
ગીર-સોમનાથ 1,234 18 1033
છોટાઉદેપુર 443 2 357
વલસાડ 1,114 9 1024
નર્મદા 813 0 731
દેવભૂમિ દ્વારકા 455 5 429
જૂનાગઢ 2,377 31 2028
નવસારી 1,077 7 965
પોરબંદર 397 4 371
સુરેન્દ્રનગર 1,500 9 1,235
મોરબી 1,385 15 1079
તાપી 507 4 461
ડાંગ 93 0 65
અમરેલી 1,773 22 1,351
અન્ય રાજ્ય 164 2 127
કુલ 1,20,498 3,289 101,101

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here