Tuesday, December 7, 2021
Home15 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ
Array

15 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ

અમદાવાદ: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આગામી 15-16 ફેબ્રુઆરીએ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એક દિવસ ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. તે માટે ગુજરાત કોંગ્રેસ રાહુલના ગુજરાત પ્રવાસને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતમાં મહેસાણા અથવા પાટણમાં જનસભા સંબોધી શકે છે. તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સભાસ્થળની મુલાકાત પણ લીધી હતી. ઉત્તર ગજરાતમાં જનસભા સંબોધીને રાહુલ ચૂંટણી પ્રચાર શરૂ કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments