કાશ્મીર : જમ્મુ સ્ટેન્ડ પાસે બસમાંથી 15 કિલો દારૂગોળો મળ્યો, મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ કરાયું

0
16

જમ્મુ: જમ્મુમાં સેનાએ આતંકી કાવતરાને નિષ્ફળ બનાવી દીધું છે. અહીં એક બસ સ્ટેન્ડ પાસે બસમાંથી 15 કિલો વિસ્ફોટક પદાર્થ મળ્યો છે. આ દારૂગોળો એક બેગમાં રાખવામાં આવ્યો હતો. કઠુઆમાં બિલાવરમાં એક વ્યક્તિએ બસ કંડક્ટરને આ બેગ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here