Wednesday, September 28, 2022
Homeદહેગામ : વાસણારાઠોડ ગામના 2 ભાઈઓની પાસા હેઠળ અટકાયત કરીને રાજકોટની જેલમાં...
Array

દહેગામ : વાસણારાઠોડ ગામના 2 ભાઈઓની પાસા હેઠળ અટકાયત કરીને રાજકોટની જેલમાં મોકલી આપવામાં આવ્યા.

- Advertisement -

ઇંગ્લિશ દારૂનો ધંધો કરતા 2 ભાઈઓને પાસાની કલમ લગાવીને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા.
બંને ભાઈઓ ઉપર પ્રોહીબીશન ના સંખ્યાબંધ ગુના હોવાથી પોલીસે ભરેલું પગલું.

 

                  

 

દહેગામ : વાસણારાઠોડ ગામના 2 સગા ભાઈઓને પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા તેમની પાસા હેઠળ અટકાયત કરીને રાજકોટની જેલમાં મોકલી આપવામાં આવ્યા.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં વાસણારાઠોડ ગામે રહેતા અને પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરવામાં 2 સગા ભાઇઓના નામે દશરથભાઈ રણુભાઈ ડોડીયા અને અજીતસિંહ રણુભા ડોડીયા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા હતા. તેમના વિરોધમાં સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ ડોક્ટર સી કુલદીપ આર્યએ પાસાના અટકાયતી હુકમ તારીખ 05-12-2020 ના રોજ કરતાં એલ.સી.બી.ના ઇસ્પેક્ટર એસ.પી ઝાલા તથા દહેગામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સોલંકીની ટીમે આ બંને ભાઈઓને તારીખ 06-12-2020 ના રોજ પાસા હેઠળ અટકાયત કરી રાજકોટની મધ્ય સ્થળ જેલમાં મોકલી આપ્યા છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular