Wednesday, September 22, 2021
Home2019માં મોદીની જીત પાક્કી છે જ્યાંથી ટિકિટ આપે ત્યાંથી મારે ચૂંટણીમા ઝંપલાવવું...
Array

2019માં મોદીની જીત પાક્કી છે જ્યાંથી ટિકિટ આપે ત્યાંથી મારે ચૂંટણીમા ઝંપલાવવું છે- રવિ કિશન

ભોજપુરી ફિલ્મના અભિનેતા રવિ કિશન જૌનાપુરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. રવિકિશને જણાવ્યુ કે હુ સક્રિય રાજનીતિમાં આવવા માટે તૈયાર છુ. પાર્ટી જ્યાંથી ટિકિટ આપશે ત્યાંથી હુ ચૂંટણી લડવા માટે તૈયાર છું. રવિ કિશને પીએમ મોદીના વખાણ કરતા જણાવ્યુ હતુ કે પીએમ મોદી પહેલા એવા વડાપ્રધાન છે જેઓ 130 કરોડ જનાતના ચોકીદાર બન્યા છે.

પીએમ મોદી એવા નેતા છે જેમના પર કોઈપણ પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો નથી. જેથી લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદીનો વિજય નક્કી છે. મહત્વપૂર્ણ છે કે 2014માં રવિ કિશને રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. 2014માં રવિ કિશને કોંગ્રેસની ટિકિટ પરથી યુપીના જૌનપુરથી ચૂંટણી લડ્યા હતા. જોકે ચૂંટણીમાં રવિશંકરને હારનો સ્વાદ રાખવો પડ્યો હતો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments