2019 ની ચૂંટણી કૌરવ અને પાંડવ વચ્ચેની લડાઈ છે : મેનકા ગાંધી

0
0

કોંગ્રેસે રાહુલ ગાંધીને કેરળના વાયનાડ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારતા કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ રાહુલ પર નિશાન સાધ્યુ. તેમણે જણાવ્યુ કે, રાહુલ ગાંધી વાયનાડ કે, અમેઠીમાંથી ચૂંટણી લડશે તેમા ભાજપને કોઈપણ પ્રકાર નો ફરક પડવાનો નથી. આ ઉપરાંત તેમણે કહ્યુ કે, 2019ની ચૂંટણી કૌરવ અને પાંડવ વચ્ચેની લડાઈ છે. મોદી સરકારના શાસનમાં મહિલાઓને આજે સન્માન મળ્યુ છે. મોદી સરકારે મહિલાઓને ગેસ સિલિન્ડ અને ગરીબને રહેવા માટે મકાન આપ્યા છે. જેથી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર નક્કી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here